૩૩ શાઉલને એની ખબર આપવામાં આવી: “જુઓ, માણસો માંસની સાથે લોહી ખાઈને યહોવા વિરુદ્ધ પાપ કરે છે.”+ એ સાંભળીને શાઉલે કહ્યું: “તમે બેવફા બન્યા છો. હમણાં જ એક મોટો પથ્થર મારી પાસે ગબડાવી લાવો.”
૨૯ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી,+ લોહીથી,+ ગૂંગળાવીને મારી નાખેલાં પ્રાણીઓથી*+ અને વ્યભિચારથી*+ દૂર રહો. જો તમે સાવચેત થઈને આ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમારી સંભાળ રાખજો!”