વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૯:૨૭, ૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ યાજકો તરીકે હારુન અને તેના દીકરાઓને નિયુક્ત કરતી વખતે અર્પણ કરેલા ઘેટાના આ ભાગોને તું પવિત્ર કર: હલાવવાના અર્પણમાં ચઢાવેલો છાતીનો ભાગ અને પવિત્ર અર્પણમાં ચઢાવેલો પગ.+ ૨૮ એ પવિત્ર હિસ્સો છે અને એ હારુન અને તેના દીકરાઓને આપવામાં આવે. ઇઝરાયેલીઓ માટે આજ્ઞા છે કે એ હિસ્સો હંમેશાં તેઓને આપે. ઇઝરાયેલીઓએ ચઢાવેલા શાંતિ-અર્પણમાંથી એ પવિત્ર હિસ્સો યહોવા માટે છે.+

  • લેવીય ૧૦:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ તમે અને તમારાં દીકરા-દીકરીઓ+ હલાવવાના અર્પણની છાતીનો ભાગ અને પવિત્ર હિસ્સાના પગનો ભાગ+ શુદ્ધ જગ્યાએ ખાઓ. ઇઝરાયેલીઓએ ચઢાવેલાં શાંતિ-અર્પણોમાંથી એ તમને અને તમારા દીકરાઓને હિસ્સા તરીકે આપવામાં આવ્યા છે.

  • ગણના ૬:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ યાજક એ બધાને હલાવવાના અર્પણ* તરીકે યહોવા સામે આગળ-પાછળ હલાવે.+ હલાવવાના અર્પણના પ્રાણીની છાતીના ભાગ અને પવિત્ર હિસ્સાના પગના ભાગની+ જેમ એ વસ્તુઓ યાજકને આપવી. ત્યાર બાદ, નાઝીરીવ્રત લેનાર વ્યક્તિ દ્રાક્ષદારૂ પી શકે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો