૧૭ “‘જો કોઈ માણસ પોતાની સગી બહેન સાથે કે પોતાના પિતાની દીકરી સાથે કે પોતાની માની દીકરી સાથે જાતીય સંબંધ બાંધે અને તેઓ એકબીજાની નગ્નતા જુએ, તો એ શરમજનક કામ છે.+ તેઓને લોકો આગળ લાવીને મારી નાખવાં. એ માણસે પોતાની બહેનનું અપમાન કર્યું છે. તેણે પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.