-
ગણના ૧૯:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ શબને અડકનાર માણસ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.+
-
-
ગણના ૧૯:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ અશુદ્ધ માણસ જે કંઈ વસ્તુને અડકે, એ અશુદ્ધ ગણાય. બીજો કોઈ માણસ એ વસ્તુને અડકે તો, તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.’”+
-