ગણના ૧૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઇઝરાયેલીઓ દાનમાં આપે છે એ ભેટો+ અને તેઓનાં બધાં હલાવવાનાં અર્પણો+ પણ તારાં થશે. એ હિસ્સો હું તને, તારા દીકરાઓને અને તારી દીકરીઓને હંમેશ માટે આપું છું.+ તારા ઘરમાંની દરેક શુદ્ધ વ્યક્તિ એ ખાય.+
૧૧ ઇઝરાયેલીઓ દાનમાં આપે છે એ ભેટો+ અને તેઓનાં બધાં હલાવવાનાં અર્પણો+ પણ તારાં થશે. એ હિસ્સો હું તને, તારા દીકરાઓને અને તારી દીકરીઓને હંમેશ માટે આપું છું.+ તારા ઘરમાંની દરેક શુદ્ધ વ્યક્તિ એ ખાય.+