ગણના ૩૩:૪૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૭ આલ્મોન-દિબ્લાથાઈમથી નીકળીને તેઓએ નબો+ સામે અબારીમ પર્વતો+ આગળ છાવણી નાખી. પુનર્નિયમ ૩૨:૪૮, ૪૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૮ એ જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું: ૪૯ “મોઆબ દેશમાં યરીખો સામે આવેલા નબો પર્વત+ પર જા, જે અબારીમ પર્વતમાળા+ પર આવેલો છે. ત્યાંથી કનાન દેશ જો, જે હું ઇઝરાયેલીઓને વારસા તરીકે આપું છું.+
૪૮ એ જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું: ૪૯ “મોઆબ દેશમાં યરીખો સામે આવેલા નબો પર્વત+ પર જા, જે અબારીમ પર્વતમાળા+ પર આવેલો છે. ત્યાંથી કનાન દેશ જો, જે હું ઇઝરાયેલીઓને વારસા તરીકે આપું છું.+