-
ગણના ૨૧:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ પણ સીહોને ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધા નહિ. તેણે તો તેના બધા લોકોને ભેગા કર્યા અને વેરાન પ્રદેશમાં ઇઝરાયેલ વિરુદ્ધ લડવા નીકળી પડ્યો. તે યાહાસ આવ્યો અને ઇઝરાયેલ સામે લડ્યો.+ ૨૪ પણ ઇઝરાયેલીઓએ તેને તલવારથી હરાવ્યો.+ તેઓએ આર્નોનથી લઈને+ આમ્મોનીઓના વિસ્તાર પાસેના યાબ્બોક સુધી+ તેનો પ્રદેશ કબજે કર્યો.+ જોકે, ઇઝરાયેલીઓ યાઝેરથી+ આગળ ગયા નહિ, કેમ કે યાઝેર આમ્મોનીઓના વિસ્તારની સરહદ છે.+
-