વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૩:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ પણ કાલેબ સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું: “આપણે એ લોકો પર ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતાં વધારે શક્તિશાળી છે.”+

  • યહોશુઆ ૧૪:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ યહોવાના સેવક મૂસાએ મને કાદેશ-બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યો+ ત્યારે હું ૪૦ વર્ષનો હતો. મેં પાછા આવીને દેશ વિશે સાચો અહેવાલ આપ્યો હતો.+ ૮ મારી સાથે આવેલા મારા ભાઈઓએ ભલે લોકોને ડરાવી મૂક્યા, પણ હું પૂરા દિલથી યહોવા મારા ઈશ્વરની પાછળ ચાલ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો