-
ગણના ૩૨:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ તેઓએ મૂસા પાસે આવીને કહ્યું: “અમને અહીં અમારાં બાળકો માટે શહેરો અને અમારાં ઘેટાં-બકરાં માટે પથ્થરના વાડા બાંધવા દો.
-
-
ગણના ૩૨:૩૪-૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ ગાદના દીકરાઓએ આ શહેરો બાંધ્યાં:* દીબોન,+ અટારોથ,+ અરોએર,+ ૩૫ આટ્રોથ-શોફાન, યાઝેર,+ યોગ્બહાહ,+ ૩૬ બેથ-નિમ્રાહ+ અને બેથ-હારાન.+ તેઓએ એ કોટવાળાં શહેરો અને પોતાનાં ઘેટાં-બકરાં માટે પથ્થરના વાડા બાંધ્યાં. ૩૭ રૂબેનના દીકરાઓએ આ શહેરો બાંધ્યાં: હેશ્બોન,+ એલઆલેહ,+ કિર્યાથાઈમ,+ ૩૮ નબો,+ બઆલ-મેઓન+ (એ બંને શહેરોનાં નામ બદલાઈ ગયાં છે) અને સિબ્માહ. જે શહેરો તેઓએ ફરીથી બાંધ્યાં, એને તેઓએ નવાં નામ આપ્યાં.
-