યહોશુઆ ૨૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મનાશ્શાના અડધા કુળને મૂસાએ વારસામાં બાશાન આપ્યું હતું.+ બાકીના અડધા કુળને યહોશુઆએ તેઓના ઇઝરાયેલી ભાઈઓ સાથે યર્દનની પશ્ચિમનો વિસ્તાર આપ્યો.+ યહોશુઆએ તેઓને પોતપોતાનાં ઘરે મોકલીને આશીર્વાદ આપ્યો
૭ મનાશ્શાના અડધા કુળને મૂસાએ વારસામાં બાશાન આપ્યું હતું.+ બાકીના અડધા કુળને યહોશુઆએ તેઓના ઇઝરાયેલી ભાઈઓ સાથે યર્દનની પશ્ચિમનો વિસ્તાર આપ્યો.+ યહોશુઆએ તેઓને પોતપોતાનાં ઘરે મોકલીને આશીર્વાદ આપ્યો