ગણના ૨૧:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ મૂસાએ અમુક માણસોને યાઝેરની+ જાસૂસી કરવા મોકલ્યા. પછી ઇઝરાયેલીઓએ યાઝેરની આસપાસનાં* નગરો કબજે કર્યાં અને ત્યાં રહેતા અમોરીઓને હાંકી કાઢ્યા.
૩૨ મૂસાએ અમુક માણસોને યાઝેરની+ જાસૂસી કરવા મોકલ્યા. પછી ઇઝરાયેલીઓએ યાઝેરની આસપાસનાં* નગરો કબજે કર્યાં અને ત્યાં રહેતા અમોરીઓને હાંકી કાઢ્યા.