-
પુનર્નિયમ ૩:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ ગિલયાદનો બાકીનો ભાગ અને બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય મેં મનાશ્શાના અડધા કુળને આપ્યું છે.+ બાશાનમાં આવેલો આર્ગોબનો આખો વિસ્તાર રફાઈઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો.
-