-
ગણના ૭:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ ત્યારે ઇઝરાયેલના મુખીઓ,+ જેઓ પોતપોતાના પિતાનાં કુટુંબોના વડા હતા, તેઓ અર્પણો લાવ્યા. કુળોના એ મુખીઓની દેખરેખ નીચે જ નોંધણીનું કામ થયું હતું.
-