આમોસ ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ‘પણ મેં તમારી આગળથી અમોરીઓને હાંકી કાઢ્યા,+ જેઓ દેવદાર જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા મજબૂત હતા. મેં ઉપરથી તેઓના ફળનો અને નીચેથી તેઓના મૂળનો નાશ કર્યો.+
૯ ‘પણ મેં તમારી આગળથી અમોરીઓને હાંકી કાઢ્યા,+ જેઓ દેવદાર જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા મજબૂત હતા. મેં ઉપરથી તેઓના ફળનો અને નીચેથી તેઓના મૂળનો નાશ કર્યો.+