-
નિર્ગમન ૩૨:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ ઇજિપ્તવાસીઓ કહેશે કે, ‘તેઓનો ઈશ્વર ખરાબ ઇરાદાથી તેઓને બહાર કાઢી લાવ્યો હતો. તે તેઓને પર્વતોમાં મારી નાખવા માંગતો હતો અને પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેવા ચાહતો હતો.’+ તો એવું કહેવાની તક તેઓને કેમ આપવી? કૃપા કરીને તમારો ગુસ્સો શાંત પાડો. તમારા લોકો પર જે આફત લાવવાનું તમે નક્કી કર્યું છે, એના પર ફરી વિચાર* કરો.
-