નિર્ગમન ૩૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી મૂસાએ કહ્યું: “હે યહોવા, જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને હે યહોવા અમારી સાથે આવો અને અમારી વચ્ચે રહો.+ અમે હઠીલા લોકો છીએ,+ છતાં તમે અમારાં ગુનાઓ અને પાપો માફ કરો+ અને અમને તમારા લોકો તરીકે સ્વીકારો.”* ગીતશાસ્ત્ર ૭૮:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ પણ ઈશ્વર દયાળુ હતા.+ તે તેઓની ભૂલો માફ કરતા અને તેઓનો નાશ કરતા નહિ.+ તેઓ પર ગુસ્સો ઠાલવવાને બદલે,+તે અનેક વાર પોતાનો ગુસ્સો ગળી જતા.
૯ પછી મૂસાએ કહ્યું: “હે યહોવા, જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને હે યહોવા અમારી સાથે આવો અને અમારી વચ્ચે રહો.+ અમે હઠીલા લોકો છીએ,+ છતાં તમે અમારાં ગુનાઓ અને પાપો માફ કરો+ અને અમને તમારા લોકો તરીકે સ્વીકારો.”*
૩૮ પણ ઈશ્વર દયાળુ હતા.+ તે તેઓની ભૂલો માફ કરતા અને તેઓનો નાશ કરતા નહિ.+ તેઓ પર ગુસ્સો ઠાલવવાને બદલે,+તે અનેક વાર પોતાનો ગુસ્સો ગળી જતા.