-
ગણના ૧:૪૫, ૪૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૫ જે પુરુષની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ હતી અને જે ઇઝરાયેલના લશ્કરમાં જોડાઈ શકતો હતો, એવા દરેક ઇઝરાયેલીનું નામ તેના પિતાના કુટુંબ પ્રમાણે નોંધવામાં આવ્યું. ૪૬ પુરુષોની કુલ સંખ્યા ૬,૦૩,૫૫૦ થઈ.+
-