૨ એટલે તે આસાને મળવા ગયો અને કહ્યું: “હે આસા, હે યહૂદા અને બિન્યામીનના બધા લોકો, સાંભળો! જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો, ત્યાં સુધી તે તમારી સાથે રહેશે.+ તમે તેમની મદદ માંગશો તો તે તમને મદદ આપશે.+ પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.+