વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૬:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ “‘હવે અનાજ-અર્પણનો નિયમ આ છે:+ હારુનના દીકરાઓ એને યહોવા આગળ વેદી પાસે લાવે.

  • ગણના ૨૮:૧૧, ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ “‘દરેક મહિનાની શરૂઆતમાં તમે અગ્‍નિ-અર્પણ તરીકે યહોવાને આ ચઢાવો: બે આખલા, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષના સાત નર બચ્ચાં, જે ખોડખાંપણ વગરનાં હોય;+ ૧૨ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો:+ દરેક આખલા માટે ત્રણ ઓમેર,* નર ઘેટા માટે બે ઓમેર+

  • ગણના ૨૯:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ માસિક અગ્‍નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા નિયમિત અગ્‍નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ+ ઉપરાંત એ ચઢાવો. અર્પણ ચઢાવવાની વિધિ પ્રમાણે એ ચઢાવો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો