ગણના ૧૨:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હવે મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ બોલવા લાગ્યાં, કેમ કે મૂસા કૂશ દેશની એક સ્ત્રીને પરણ્યો હતો.+ ૨ તેઓ કહેતાં હતાં: “શું યહોવાએ ફક્ત મૂસા દ્વારા જ વાત કરી છે? શું તેમણે અમારા દ્વારા પણ વાત નથી કરી?”+ યહોવા એ બધું સાંભળતા હતા.+ ગણના ૧૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત! ગીતશાસ્ત્ર ૧૦૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તેઓએ છાવણીમાં મૂસાની અદેખાઈ કરી,યહોવાના પવિત્ર સેવક+ હારુનની+ અદેખાઈ કરી.
૧૨ હવે મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ બોલવા લાગ્યાં, કેમ કે મૂસા કૂશ દેશની એક સ્ત્રીને પરણ્યો હતો.+ ૨ તેઓ કહેતાં હતાં: “શું યહોવાએ ફક્ત મૂસા દ્વારા જ વાત કરી છે? શું તેમણે અમારા દ્વારા પણ વાત નથી કરી?”+ યહોવા એ બધું સાંભળતા હતા.+
૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત!