લેવીય ૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ વેદી પર આગ કાયમ સળગતી રહે, એ કદી ન હોલવાય. યાજક દર સવારે વેદી પર લાકડાં સળગાવે+ અને એના પર અગ્નિ-અર્પણ ગોઠવે. યાજક એના પર શાંતિ-અર્પણની ચરબી આગમાં ચઢાવે.+
૧૨ વેદી પર આગ કાયમ સળગતી રહે, એ કદી ન હોલવાય. યાજક દર સવારે વેદી પર લાકડાં સળગાવે+ અને એના પર અગ્નિ-અર્પણ ગોઠવે. યાજક એના પર શાંતિ-અર્પણની ચરબી આગમાં ચઢાવે.+