૨ કાળવૃત્તાંત ૩૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હિઝકિયાએ યરૂશાલેમમાં રહેતા લોકોને આજ્ઞા કરી કે યાજકોને અને લેવીઓને તેઓનો હિસ્સો જરૂર આપવો.+ એમ કરવાથી યાજકો અને લેવીઓ યહોવાના નિયમ પર પૂરું ધ્યાન આપી શકશે.*
૪ હિઝકિયાએ યરૂશાલેમમાં રહેતા લોકોને આજ્ઞા કરી કે યાજકોને અને લેવીઓને તેઓનો હિસ્સો જરૂર આપવો.+ એમ કરવાથી યાજકો અને લેવીઓ યહોવાના નિયમ પર પૂરું ધ્યાન આપી શકશે.*