ગીતશાસ્ત્ર ૫૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મારાં પાપમાંથી મને શુદ્ધ કરો,* જેથી હું પવિત્ર થાઉં;+મને નવડાવો, જેથી હું હિમથી પણ સફેદ થાઉં.+