-
નિર્ગમન ૧૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓએ મૂસાને કહ્યું: “શું ઇજિપ્તમાં દફનાવવાની જગ્યા ન હતી કે, અમને આ વેરાન પ્રદેશમાં મરવા લઈ આવ્યા?+ કેમ અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? કેમ અમારી સાથે આવું કર્યું?
-
-
નિર્ગમન ૧૫:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ લોકો મૂસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓએ કહ્યું: “હવે અમે શું પીએ?”
-