ગણના ૨૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને આ નકામી જગ્યાએ લઈ આવ્યા?+ આ જગ્યાએ તો બી વાવી શકાય એમ નથી. અંજીર, દ્રાક્ષ અને દાડમ પણ ઊગતાં નથી. અરે, પીવા માટે પાણી પણ નથી.”+
૫ તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને આ નકામી જગ્યાએ લઈ આવ્યા?+ આ જગ્યાએ તો બી વાવી શકાય એમ નથી. અંજીર, દ્રાક્ષ અને દાડમ પણ ઊગતાં નથી. અરે, પીવા માટે પાણી પણ નથી.”+