વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૬:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ એ જોઈને ઇઝરાયેલીઓ એકબીજાને કહેવા લાગ્યા, “આ શું છે?” કેમ કે તેઓ જાણતા ન હતા કે એ શું હતું. મૂસાએ તેઓને કહ્યું: “આ તો યહોવાએ તમને આપેલો ખોરાક છે.+

  • ગણના ૧૧:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ પણ હવે અમે સુકાતા જઈએ છીએ અને આ માન્‍ના* સિવાય અમારી નજરે કંઈ પડતું નથી.”+

  • ગીતશાસ્ત્ર ૭૮:૨૪, ૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ તેઓ માટે ખોરાક તરીકે તે માન્‍ના* વરસાવતા રહ્યા.

      તેમણે તેઓને સ્વર્ગમાંથી ખોરાક આપ્યો.+

      ૨૫ મનુષ્યોએ દૂતોનો* ખોરાક ખાધો,+

      ઈશ્વરે તેઓને ભરપેટ ખાવાનું પૂરું પાડ્યું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો