ગણના ૨૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ પછી મૂસાએ કાદેશથી સંદેશવાહકો મોકલીને અદોમના રાજાને કહેવડાવ્યું:+ “તમારો ભાઈ ઇઝરાયેલ કહે છે,+ ‘અમે જે બધી મુસીબતો વેઠી, એ તમે સારી રીતે જાણો છો. ગણના ૨૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ કૃપા કરીને અમને તમારા દેશમાંથી પસાર થવા દો. અમે તમારાં ખેતરો કે દ્રાક્ષાવાડીઓ વચ્ચેથી પસાર થઈશું નહિ કે તમારા કૂવાનું પાણી પીશું નહિ. અમે તમારો વિસ્તાર પસાર કરીએ+ ત્યાં સુધી ફક્ત મુખ્ય રસ્તા* ઉપર જ ચાલીશું, ડાબે કે જમણે વળીશું નહિ.’”
૧૪ પછી મૂસાએ કાદેશથી સંદેશવાહકો મોકલીને અદોમના રાજાને કહેવડાવ્યું:+ “તમારો ભાઈ ઇઝરાયેલ કહે છે,+ ‘અમે જે બધી મુસીબતો વેઠી, એ તમે સારી રીતે જાણો છો.
૧૭ કૃપા કરીને અમને તમારા દેશમાંથી પસાર થવા દો. અમે તમારાં ખેતરો કે દ્રાક્ષાવાડીઓ વચ્ચેથી પસાર થઈશું નહિ કે તમારા કૂવાનું પાણી પીશું નહિ. અમે તમારો વિસ્તાર પસાર કરીએ+ ત્યાં સુધી ફક્ત મુખ્ય રસ્તા* ઉપર જ ચાલીશું, ડાબે કે જમણે વળીશું નહિ.’”