વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૨:૪-૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ બાશાનનો રાજા ઓગ+ હતો, જેના વિસ્તાર પર ઇઝરાયેલીઓએ જીત મેળવી. એ રફાઈઓમાંથી બાકી રહેલાઓમાંનો હતો.+ તે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો. ૫ તે હેર્મોન પર્વત, સાલખાહ અને આખા બાશાન+ પર રાજ કરતો હતો. તે છેક ગશૂરીઓ અને માઅખાથીઓની+ સરહદ સુધી તેમજ હેશ્બોનના+ રાજા સીહોનની સરહદ સુધી, અડધા ગિલયાદ ઉપર રાજ કરતો હતો.

      ૬ યહોવાના સેવક મૂસા અને ઇઝરાયેલીઓએ તેઓને હરાવ્યા હતા.+ પછી યહોવાના સેવક મૂસાએ તેઓનો વિસ્તાર રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપી દીધો હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો