ગણના ૨૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પછી તે ઇઝરાયેલી માણસની પાછળ તેના તંબુમાં ગયો. તેણે તે પુરુષ અને સ્ત્રીના પેટમાં* ભાલો આરપાર ભોંકી દીધો. તરત જ, ઇઝરાયેલમાંથી રોગચાળો બંધ થયો.+ ગણના ૨૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી, તેનું નામ કોઝબી હતું. તે સૂરની+ દીકરી હતી, જે મિદ્યાનના+ એક કુળનો આગેવાન હતો.
૮ પછી તે ઇઝરાયેલી માણસની પાછળ તેના તંબુમાં ગયો. તેણે તે પુરુષ અને સ્ત્રીના પેટમાં* ભાલો આરપાર ભોંકી દીધો. તરત જ, ઇઝરાયેલમાંથી રોગચાળો બંધ થયો.+
૧૫ જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી, તેનું નામ કોઝબી હતું. તે સૂરની+ દીકરી હતી, જે મિદ્યાનના+ એક કુળનો આગેવાન હતો.