-
ન્યાયાધીશો ૨:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ ન્યાયાધીશના ગુજરી ગયા પછી તેઓ પાછા ભટકી જતા. તેઓ પોતાના બાપદાદાઓ કરતાં પણ વધારે ખરાબ કામો કરતા. તેઓ બીજા દેવોને ભજતા અને તેઓને નમન કરતા.+ તેઓ હઠીલા બનીને દુષ્ટ કામો કરતા રહ્યા.
-