નિર્ગમન ૧૯:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ‘તમે નજરોનજર જોયું છે કે ઇજિપ્તના લોકોના મેં કેવા હાલ કર્યા છે.+ જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે, તેમ હું તમને ઉપાડીને મારી પાસે લઈ આવ્યો છું.+
૪ ‘તમે નજરોનજર જોયું છે કે ઇજિપ્તના લોકોના મેં કેવા હાલ કર્યા છે.+ જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે, તેમ હું તમને ઉપાડીને મારી પાસે લઈ આવ્યો છું.+