૧ શમુએલ ૧૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તમારા બાપદાદાઓએ મદદ માટે યહોવાને કાલાવાલા કર્યા+ અને કહ્યું: ‘અમે પાપ કર્યું છે.+ અમે યહોવાને છોડીને બઆલ દેવો+ અને આશ્તોરેથ દેવીની+ મૂર્તિઓની ભક્તિ કરી છે. હવે અમને દુશ્મનોના હાથમાંથી બચાવો, જેથી અમે તમારી ભક્તિ કરી શકીએ.’ ૧ શમુએલ ૧૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ જૂઠાં દેવી-દેવતાઓ પાછળ ન જતા.+ એનો કોઈ ફાયદો નથી+ અને તેઓ તમને બચાવી શકતાં નથી, કેમ કે તેઓ તો નકામી મૂર્તિઓ છે.
૧૦ તમારા બાપદાદાઓએ મદદ માટે યહોવાને કાલાવાલા કર્યા+ અને કહ્યું: ‘અમે પાપ કર્યું છે.+ અમે યહોવાને છોડીને બઆલ દેવો+ અને આશ્તોરેથ દેવીની+ મૂર્તિઓની ભક્તિ કરી છે. હવે અમને દુશ્મનોના હાથમાંથી બચાવો, જેથી અમે તમારી ભક્તિ કરી શકીએ.’
૨૧ જૂઠાં દેવી-દેવતાઓ પાછળ ન જતા.+ એનો કોઈ ફાયદો નથી+ અને તેઓ તમને બચાવી શકતાં નથી, કેમ કે તેઓ તો નકામી મૂર્તિઓ છે.