૧ શમુએલ ૧૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ યહોવા પોતાના મહાન નામને લીધે+ પોતાના લોકોને છોડી નહિ દે,+ કેમ કે ખુદ યહોવાએ તમને પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.+ હઝકિયેલ ૨૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી હું તેઓને* જે પ્રજાઓમાંથી બહાર કાઢી લાવ્યો, તેઓમાં મારું નામ બદનામ ન થાય.+
૨૨ યહોવા પોતાના મહાન નામને લીધે+ પોતાના લોકોને છોડી નહિ દે,+ કેમ કે ખુદ યહોવાએ તમને પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.+
૧૪ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી હું તેઓને* જે પ્રજાઓમાંથી બહાર કાઢી લાવ્યો, તેઓમાં મારું નામ બદનામ ન થાય.+