ઉત્પત્તિ ૪૯:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ “રૂબેન,+ તું મારો પ્રથમ જન્મેલો દીકરો છે.+ તું મારું જોમ છે અને મારી શક્તિની* પહેલી નિશાની છે. તું ગૌરવ અને સામર્થ્યમાં ચઢિયાતો છે.
૩ “રૂબેન,+ તું મારો પ્રથમ જન્મેલો દીકરો છે.+ તું મારું જોમ છે અને મારી શક્તિની* પહેલી નિશાની છે. તું ગૌરવ અને સામર્થ્યમાં ચઢિયાતો છે.