યહોશુઆ ૧૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ યૂસફના વંશજોને+ જે વિસ્તાર ચિઠ્ઠીઓ નાખીને હિસ્સામાં મળ્યો હતો,+ એની હદ યરીખો પાસે યર્દનથી શરૂ થઈને યરીખોની પૂર્વ તરફ આવેલા ઝરાઓ સુધી હતી. એ યરીખોથી ઉપર વેરાન પ્રદેશમાં થઈને બેથેલના પહાડી પ્રદેશમાં જતી હતી.+
૧૬ યૂસફના વંશજોને+ જે વિસ્તાર ચિઠ્ઠીઓ નાખીને હિસ્સામાં મળ્યો હતો,+ એની હદ યરીખો પાસે યર્દનથી શરૂ થઈને યરીખોની પૂર્વ તરફ આવેલા ઝરાઓ સુધી હતી. એ યરીખોથી ઉપર વેરાન પ્રદેશમાં થઈને બેથેલના પહાડી પ્રદેશમાં જતી હતી.+