-
નિર્ગમન ૩:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ યહોવાએ જોયું કે મૂસા ઝાડવા નજીક જઈ રહ્યો છે ત્યારે, તેમણે ઝાડવામાંથી બૂમ પાડતા કહ્યું: “મૂસા! મૂસા!” એ સાંભળીને તેણે કહ્યું: “હા, પ્રભુ!”
-