વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૭:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા. એવામાં મારી પૂળી ઊભી થઈ અને એની ચારે બાજુ તમારી પૂળીઓ ઊભી રહીને નમન કરવા લાગી.”+

  • ઉત્પત્તિ ૪૯:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ તારા પિતાના આશીર્વાદો અડગ પર્વતોની ઉત્તમ ચીજોથી વધારે સારા હશે અને સદા ટકી રહેનાર ટેકરીઓના સૌંદર્યથી ચઢિયાતા હશે.+ પોતાના ભાઈઓથી અલગ કરાયેલા યૂસફને માથે એ આશીર્વાદો કાયમ રહેશે.+

  • ૧ કાળવૃત્તાંત ૫:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ ઇઝરાયેલના પ્રથમ જન્મેલા રૂબેનના+ દીકરાઓનાં નામ નીચે આપેલાં છે. રૂબેન પ્રથમ જન્મેલો હતો, પણ તે પોતાના પિતાની ઉપપત્ની સાથે સૂઈ ગયો.*+ એટલે પ્રથમ જન્મેલાનો હક ઇઝરાયેલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો.+ તેઓની વંશાવળીમાં રૂબેનનું નામ પ્રથમ જન્મેલા તરીકે નોંધાયું ન હતું. ૨ ભલે યહૂદા+ પોતાના ભાઈઓ કરતાં ચઢિયાતો હતો અને તેના વંશમાંથી આગેવાન આવવાનો હતો,+ પણ પ્રથમ જન્મેલાનો હક યૂસફને મળ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો