-
ઉત્પત્તિ ૪૮:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ પણ તેના પિતાએ નકાર કરતા કહ્યું: “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા બનશે અને તે મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તેના કરતાં વધારે મહાન થશે.+ ઘણી પ્રજાઓ જેટલી તેના વંશજની સંખ્યા થશે.”+ ૨૦ એ દિવસે ઇઝરાયેલે તેઓને આશીર્વાદ આપ્યો:+
“ઇઝરાયેલીઓ તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપતા કહેશે,
‘ઈશ્વર તને એફ્રાઈમ અને મનાશ્શા જેવો કરે.’”
આમ તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો.
-