પુનર્નિયમ ૧૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પણ જે દેશ તમે કબજે કરવા જઈ રહ્યા છો, એ પર્વતો અને ખીણોનો દેશ છે.+ ત્યાંની જમીન આકાશમાંથી પડતા વરસાદનું પાણી પીએ છે.+
૧૧ પણ જે દેશ તમે કબજે કરવા જઈ રહ્યા છો, એ પર્વતો અને ખીણોનો દેશ છે.+ ત્યાંની જમીન આકાશમાંથી પડતા વરસાદનું પાણી પીએ છે.+