નિર્ગમન ૧૮:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તું લોકોમાંથી અમુક કાબેલ માણસોને પસંદ કર,+ જેઓ ઈશ્વરનો ડર રાખતા હોય, વિશ્વાસુ હોય અને બેઈમાનીની કમાણીને ધિક્કારતા હોય.+ તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે ઠરાવ.+ પુનર્નિયમ ૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એટલે તમારાં કુળોમાંથી બુદ્ધિમાન, સમજુ અને અનુભવી પુરુષો પસંદ કરો. હું તેઓને તમારા પર ઉપરીઓ ઠરાવીશ.’+ પુનર્નિયમ ૧૬:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “યહોવા તમારા ઈશ્વર તમને આપે છે એ બધાં શહેરોમાં તમે દરેક કુળ માટે ન્યાયાધીશો+ અને અધિકારીઓ ઠરાવો. તેઓ સચ્ચાઈથી લોકોનો ન્યાય કરે.
૨૧ તું લોકોમાંથી અમુક કાબેલ માણસોને પસંદ કર,+ જેઓ ઈશ્વરનો ડર રાખતા હોય, વિશ્વાસુ હોય અને બેઈમાનીની કમાણીને ધિક્કારતા હોય.+ તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે ઠરાવ.+
૧૩ એટલે તમારાં કુળોમાંથી બુદ્ધિમાન, સમજુ અને અનુભવી પુરુષો પસંદ કરો. હું તેઓને તમારા પર ઉપરીઓ ઠરાવીશ.’+
૧૮ “યહોવા તમારા ઈશ્વર તમને આપે છે એ બધાં શહેરોમાં તમે દરેક કુળ માટે ન્યાયાધીશો+ અને અધિકારીઓ ઠરાવો. તેઓ સચ્ચાઈથી લોકોનો ન્યાય કરે.