વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૦:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ રાતે અબીમેલેખના સપનામાં ઈશ્વરે આવીને કહ્યું: “જે સ્ત્રી તેં પોતાની પાસે રાખી છે તેના લીધે તું ચોક્કસ માર્યો જશે,+ કેમ કે તે બીજા કોઈની પત્ની છે.”+

  • નિર્ગમન ૨૦:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ “તમે વ્યભિચાર ન કરો.+

  • લેવીય ૨૦:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ “‘જો કોઈ માણસ બીજા માણસની પત્ની સાથે વ્યભિચાર કરે, તો તેને ચોક્કસ મારી નાખવો. હા, વ્યભિચાર કરનાર તે બંને સ્ત્રી-પુરુષને મારી નાખવાં.+

  • ૧ કોરીંથીઓ ૬:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલતા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ?+ છેતરાશો નહિ!* વ્યભિચારી,*+ મૂર્તિપૂજક,+ પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ,*+ ૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+

  • ૧ કોરીંથીઓ ૬:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ વ્યભિચારથી* નાસી જાઓ!+ માણસ બીજાં જે કોઈ પાપ કરે છે એ શરીર બહાર કરે છે, એનાથી શરીર અપવિત્ર થતું નથી, પણ વ્યભિચારી પોતાના શરીરને અપવિત્ર કરે છે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો