યહોશુઆ ૧૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ચિઠ્ઠીઓ નાખવામાં આવી ત્યારે બિન્યામીનનું કુળ પસંદ થયું. તેઓનાં કુટુંબો પ્રમાણે મળેલો વિસ્તાર, યહૂદાના+ વિસ્તાર અને યૂસફના+ વિસ્તાર વચ્ચે હતો. યહોશુઆ ૧૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એ હદ ત્યાંથી આગળ વધીને લૂઝ સુધી, લૂઝના દક્ષિણ ઢોળાવ પાસે, એટલે કે બેથેલ+ સુધી હતી. એ પહાડ પર આવેલા અટારોથ-આદ્દાર+ તરફ નીચે જતી હતી, જે નીચલા બેથ-હોરોનની+ દક્ષિણ તરફ આવેલું છે.
૧૧ ચિઠ્ઠીઓ નાખવામાં આવી ત્યારે બિન્યામીનનું કુળ પસંદ થયું. તેઓનાં કુટુંબો પ્રમાણે મળેલો વિસ્તાર, યહૂદાના+ વિસ્તાર અને યૂસફના+ વિસ્તાર વચ્ચે હતો.
૧૩ એ હદ ત્યાંથી આગળ વધીને લૂઝ સુધી, લૂઝના દક્ષિણ ઢોળાવ પાસે, એટલે કે બેથેલ+ સુધી હતી. એ પહાડ પર આવેલા અટારોથ-આદ્દાર+ તરફ નીચે જતી હતી, જે નીચલા બેથ-હોરોનની+ દક્ષિણ તરફ આવેલું છે.