-
ગણના ૧૪:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ જો યહોવા આપણાથી ખુશ હશે, તો તે ચોક્કસ આપણને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં લઈ જશે.+
-
-
પુનર્નિયમ ૭:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “યહોવા તમારા ઈશ્વર એ પ્રજાઓને ધીરે ધીરે તમારી આગળથી હાંકી કાઢશે.+ તમે એક સામટો તેઓનો વિનાશ ન કરતા, નહિતર તમારો વિસ્તાર ઉજ્જડ બની જશે ને જંગલી જાનવરોની સંખ્યા વધી જશે. એનાથી તો તમે જ હેરાન થશો.
-