-
ગીતશાસ્ત્ર ૧૩:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ હે યહોવા મારા ઈશ્વર, મારી તરફ જુઓ અને જવાબ આપો.
મારી આંખોને રોશની આપો, જેથી હું મોતની નીંદરમાં સરી ન પડું.