૮ હવે સાત આખલા અને સાત નર ઘેટા લઈને મારા સેવક અયૂબ પાસે જા. તું અને તારા મિત્રો તમારા માટે અગ્નિ-અર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારા માટે પ્રાર્થના કરશે.+ મારા સેવક અયૂબની જેમ તમે મારા વિશે સાચું બોલ્યા નથી. છતાં તેની વિનંતી સ્વીકારીને હું તમારી મૂર્ખતાની સજા તમને નહિ આપું.”