-
અયૂબ ૩૧:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ જો મેં કોઈને કપડાં વગર ઠંડીથી મરતા જોયો હોય,
અથવા જોયું હોય કે ગરીબ પાસે ઓઢવા કંઈ નથી;+
-
અયૂબ ૩૧:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ તો મારો હાથ મારા ખભામાંથી છૂટો પડી જાય,
અને મારો હાથ કોણીએથી ભાંગી જાય.
-
-
-