-
અયૂબ ૩૧:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ જો મેં મારી પુષ્કળ સંપત્તિને લીધે અભિમાન કર્યું હોય,+
મારી ભેગી કરેલી માલ-મિલકતને લીધે ઘમંડ કર્યું હોય;+
-
અયૂબ ૩૧:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ તો મેં સ્વર્ગના ઈશ્વરનો નકાર કર્યો હોત,
અને એ ગુના માટે મને ન્યાયાધીશો પાસેથી સજા મળી હોત.
-
-
-