-
અયૂબ ૧૦:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ તો પછી તમે કેમ મને ગર્ભમાંથી બહાર કાઢ્યો?+
કાશ! કોઈ મને જુએ એ પહેલાં જ હું મરી ગયો હોત.
૧૯ મને ગર્ભમાંથી સીધો કબરમાં જ લઈ ગયા હોત,
અને હું હતો ન હતો થઈ ગયો હોત તો કેવું સારું થાત!’
-