યર્મિયા ૨૦:૧૭, ૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તેણે મને કૂખમાં જ કેમ મારી ન નાખ્યો? કાશ, મારી માની કૂખ મારી કબર બની ગઈ હોત! તેણે મને જન્મ આપ્યો ન હોત* તો સારું થાત!+ ૧૮ હું માની કૂખમાંથી કેમ બહાર આવ્યો? શું મુશ્કેલીઓ અને દુઃખ જોવાં? શું અપમાન સહીને મરી જવા?+
૧૭ તેણે મને કૂખમાં જ કેમ મારી ન નાખ્યો? કાશ, મારી માની કૂખ મારી કબર બની ગઈ હોત! તેણે મને જન્મ આપ્યો ન હોત* તો સારું થાત!+ ૧૮ હું માની કૂખમાંથી કેમ બહાર આવ્યો? શું મુશ્કેલીઓ અને દુઃખ જોવાં? શું અપમાન સહીને મરી જવા?+