યોહાન ૧૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પછી તેમણે કહ્યું: “લાજરસ આપણો મિત્ર ઊંઘી ગયો છે,+ તેને ઉઠાડવા હું ત્યાં જાઉં છું.”